લીંબડી: લીંબડી ભોગાવો નદી પરનો ઉંટડી પુલ જર્જરીત થયો ગંભીરા બ્રીજ જેવી દુર્ઘટના ઘટે એ પહેલાં રીપેર કરો
#Jansamasya
Limbdi, Surendranagar | Sep 8, 2025
ઝાલાવાડ ને ગોહિલવાડ સાથે જોડતો લીંબડી ભોગાવો નદી પર નો જુનો પુલ જર્જરીત થતા નવા પુલ નુ નિર્માણ કરવા મા આવ્યુ હતું. પરંતુ...