હિંમતનગર: ડુંગરાળ વિસ્તારમાં બે લીઝાર્ડ કુસ્તી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Himatnagar, Sabar Kantha | Aug 28, 2025
સોશિયલ મીડિયા પર હાલમાં એક અનોખો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. રસ્તા પર માણસો નહીં, પરંતુ બે વિશાળ ગોઘ એકબીજાને પકડીને...