વિજાપુર: ફુદેડા ગામે અકસ્માતમાં યુવકના મોતને મામલે આરોપીને ઝડપી પાડવા ગ્રામજનોએ કરી માંગ, પોલીસે બે દિવસનો દિલાસો આપ્યો
Vijapur, Mahesana | Aug 17, 2025
વિજાપુર ફુદેડા ગામે શુક્રવારે રાત્રીના અગીયાર વાગે કોઈ અજાણ્યો વાહન ચાલક યુવક ને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થયો હતો....