ગામનો ટપુભાઈ રાયમલભાઈ ભરવાડ લાકડી લઈને ઘરે આવી.. મોટે થી બોલવા લાગેલ કે તમારી ગાય મારા એવડ મા હુ ચરાવવા માટે જાઉ છું અને તેનું વ્રત (રૂપિયા) ૨૦૦ આપો તેમ કહેતા ફરિયાદીએ તેમના પિતાજી ઘરે નથી ઘરે આવે ત્યારે પૈસા મળી જશે તેમ જણાવતા આરોપી ટપુ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી તમે વ્રત માટે કેમ મને ધક્કા ખવડાવો છો તેમ કહીને લાકડી મારવા જતા ફરિયાદીએ હાથ આડો રાખતા. લાકડી માથાના ભાગે વાગતા ઇજાઓ થઈ હતી