તા.૨૬-૧૧-૨૦૨૫ ના બુધવારે ડો. બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા, દેવળિયા નાકા પાર્ક, અંજાર મધ્યે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના રાજ્ય મંત્રી ત્રિકમભાઈ બી. છાંગાના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી. કોડરાણીના અધ્યક્ષસ્થાને હારારોપણ અને સંવિધાન વાંચન અને પૂજન કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.