દસાડા: નવનિયુક્ત સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલુંએ પાટડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી
#spsurendrnagar #premsukhdelu
Dasada, Surendranagar | Sep 3, 2025
સુરેન્દ્રનગરના નવનિયુક્ત એસ.પી. પ્રેમસુખ ડેલુંએ દસાડાના પાટડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ધ્રાંગધ્રા DYSP...