ઠાસરા: મહીસાગર નદીમાં પાણીની ભારે આવકના કારણે નદીએ સાગરનું સ્વરૂપ ધારણ કર્યું, ગળતેશ્વર બ્રિજ પાણીમાં ગરકાવ.
Thasra, Kheda | Sep 5, 2025
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર નદીમાં 3.50 લાખ પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ નદીએ હાલ સાગર નું સ્વરૂપ ધારણ...