સોનગઢ: સોનગઢ તાલુકાના ગુણસદા નજીક પુલ પાસે અકસ્માત થતા બાઈક ચાલકને ઈજા પોહચી.
Songadh, Tapi | Sep 24, 2025 સોનગઢ તાલુકાના ગુણસદા નજીક પુલ પાસે અકસ્માત થતા બાઈક ચાલકને ઈજા પોહચી.સોનગઢ થી ઉકાઈ જતા માર્ગ પર આવતા ગુણસદા નજીક આવેલ પુલ પાસે અકસ્માત સર્જાયો હતો.જે અંગે બુધવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ પુલ નજીકથી પસાર થતા બાઈક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.બાદમાં 108 મારફતે સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.