હિંમતનગર: મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ કરનારા સામે ફરિયાદ નોંધાશે, જિલ્લા પોલીસ વડાએ આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Sep 9, 2025
હિંમતનગર શહેરમાં ગઈકાલે નિવૃત્ત આવી જવાનું ની રેલી નીકળી હતી અને બાદમાં મોતીપુરા વિસ્તારમાં કેટલાક શખ્સોએ પોલીસ ચોકીના...