નિઝર: નિઝર મામલતદાર ને પાણીના નિકાલ અંગે ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી.
Nizar, Tapi | Sep 15, 2025 નિઝર મામલતદાર ને પાણીના નિકાલ અંગે ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી.તાપી જિલ્લાના નિઝર મામલતદારને વાંકા તેમજ આજુબાજુના અસરગ્રસ્ત ગામો માંથી વરસાદી પાણીના નિકાલ ની કોઈ વ્યવસ્થા નહીં હોય જે પાણી ખેતરો માં પ્રવેશતા હોય જેને લઈ ખેડૂતો એ સોમવારના રોજ 1 કલાકની આસપાસ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.જેમાં આવેદનપત્ર આપનાર ખેડૂતોના ખેતરમાં પાણીનો ભરાવો થતો જેને લઈ પાક નુકશાન ની ભીતિ હોઈ જે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.