તળાજા: તળાજામાં દારૂ પર પોલીસનો દરોડો: ₹30,800નો પ્રોહિ મુદામાલ જપ્ત
તા. ૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે મજૂર સોસાયટી વિસ્તારમાં રહેતા સતીષભાઈ દિનેશભાઈ વાસીયા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસ ટીમે પંચોને સાથે રાખી સાંજે દરોડો પાડ્યો હતો. રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો. પરંતુ મકાનની તપાસ