મહુવા: મહુવામાં સ્વ. જયેશ ગુજરીયા ની જન્મ જયંતી નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સ્વ. જયેશ ગુજરીયા ની જન્મ જયંતી નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. કેમ્પ દરમિયાન નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સામાન્ય ચેકઅપ સહિત વિવિધ આ