અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં લાભ પાંચમના મુહૂર્તમાં કપાસ એરંડા સહિતના 80 લાખના સોદા થયા હતા. બધા સમિતિના મુખ્ય માર્કાટિંગ યાર્ડમાં કાંટા પૂજન ના ચોઘડીઓ સવારે 8:30 વાગ્યાના હર્ષામાં બજાર સમિતિના ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સરહદી ડેરીના ચેરમેન વલમજીભાઇ હૂંબલ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દુદાભાઈ વરારીયા ના હસ્તે હરાજી કરાઈ હતી.