આંકલાવ પોલીસે શુક્રવારના રોજ વીરકુવા ચોકડી સહિત વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને ગફલત ભરી રીતે સીએનજી રીક્ષા ચલાવતા રીક્ષા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત અન્ય બે વિસ્તારમાં નશો કરીને ટુ વહીલર ચલાવતા કાર્યવાહી કરી હતી.
આંકલાવ: વિરકુવા ચોકડી સહિત વિવિધ વિસ્તારમાં ગફલતભરી રીતે અને નસો કરીને વાહનો ચલાવતા પોલીસે કાર્યવાહી કરી - Anklav News