નાંદોદ: જિલ્લાના અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી ચાલુ
Nandod, Narmada | Aug 25, 2025
લાભાર્થીઓએ અરજી કરવા માટે રાજ્ય સરકારના પોર્ટલ https://esamajlkalyan.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે....