પેટલાદ શહેર પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા બી.કે.રાઠોડ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. યોજાયેલ કાર્યક્રમમાં ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલા, પેટલાદ શહેર પીઆઇ એ.આર.પરમાર, પેટલાદ ગ્રામ્ય પીઆઇ એમ. એચ.દેસાઈ સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.