આંકલાવ: આંકલાવ પંથકમાં મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરાયું, 49,665 ફોર્મનું બીએલઓ કર્મચારીઓ દ્વારા વિતરણ
Anklav, Anand | Nov 6, 2025 આકલાવ તાલુકામાં બુધવારે સાંજ સુધી મળેલ આંકડાકીય માહિતી મુજબ કર્મચારીઓ દ્વારા 49,665 મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.હાલ બીએલઓ કર્મચારીઓ દ્વારા ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે.