આણંદ શહેર: શહેરની એમ બી પટેલ સાયન્સ કોલેજમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
આણંદ શહેરમાં આવેલ એમ બી પટેલ સાયન્સ કોલેજમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.