કાનીયાડ ગામે બે ગાયો ઉપર હુમલો કરી ઈજાઓ કરતા પાળીયાદ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ
Botad City, Botad | Sep 9, 2025
બોટાદ જિલ્લાના કાનીયાડ ગામે બે ગાયો ઉપર અજાણ્યા ઈસમે હુમલો કરી લોહીયાળ ઇજાઓ કરી મારમારતા પાળીયાદ પોલીસ મથકમાં સવશીભાઈ...