સફાઈ કામદારોની હડતાલનો છઠ્ઠા દિવસે સાંસદ સહિતના આગેવાનોની મધ્યસ્થીથી સુખદ અંત આવ્યો,ચીફ ઓફિસરે પાલિકાથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 16, 2025
વેરાવળ - પાટણ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કામદારો વધારે લોકોની ભરતી કરવી, ગણવેશ આપવા, આવાસ આપવા જેવી માંગણીઓને લઈને છેલ્લા 6 દિવસથી હડતાલ પર ઉતર્યા હતા.આજરોજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, પાલિકાના હોદ્દેદારો અને આગેવાનોની મધ્યસ્થીથી આ હડતાલનો સુખદ અંત આવ્યો.ચીફ ઓફિસરે પાલિકા કચેરીથી આપી વિગતો