આજરોજ તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરના અંદાજે ત્રણ વાગ્યે નેસવડ ગામેથી હરેશભાઈ ભુપતભાઈ પરમાર લગ્ન કંકોત્રી આપવા માટે નીકળ્યા હતા. દરમિયાન પીપરલા ગામ નજીક અચાનક ઝેરી મધમાખીઓએ હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને 108ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપીને તેમને તળાજાની ખાનગી હોસ્પિટલમાં વધુ