હાલોલ: ટીંબી ગામે ઘરની અંદર આવી ચડેલા ઝેરી કોબ્રા સાપે બે મેઘીઓનો શિકાર કર્યો,નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે સાપનુ રેસ્ક્યુ કર્યુ
Halol, Panch Mahals | Aug 29, 2025
હાલોલના ટીંબી ગામે તા.28 ઓગસ્ટ ગુરુવારના રોજ રાત્રે સાડા દસ વાગ્યાના અરસામા ઝેરી કોબ્રા સાપ ઘરમા ઘૂસી ગયો હતો અને બે...