હાલોલ: હાલોલમાં વરસેલા વરસાદમા મજૂરો પાણીમા ફસાતા ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું,અસરગ્રસ્ત વિસ્તારોની ધારાસભ્યએ મુલાકાત લીધી
Halol, Panch Mahals | Aug 30, 2025
હાલોલમાં મેઘરાજાની બીજો રાઉન્ડ માં ધમાકેદાર એન્ટ્રી થતા સાંબેલાધાર વરસાદ વરસતા સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધીમાં બે...