જિલ્લાનો સૌથી મોટો ખોડીયાર ડેમ 70 ટકા ભરાતા અમરેલી,લીલીયા,સાવરકુંડલા,ધારી તાલુકાના અમુક ગામોને કરાયા એલર્ટ
Amreli City, Amreli | Aug 24, 2025
અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ 70 ટકા ભરાયો. ગળધરા ખોડિયાર નજીક આવેલો ખોડિયાર ડેમ ભરાયો.સિંચાઈ આધારિત ડિઝાઇન...