કોટડા જડોદરમાં બાવળની ઝાડીઓમાં જુગાર રમતા છ પકડાયા નખત્રાણા તાલુકાનાં કોટડા જડોદરમાં પોલીસે મફતનગરમાં તળાવનાં ઓગનમાં બાવળની ઝાડીઓમાં આરોપીઓ અરવિંદ કાનજી ગંઢેર, પ્રેમજી ધારશી વણકર, અનુજાતિના મોહન આશાભાઈ, લાલજી ટાઈયાભાઈ કુંવટ, મુકેશ રામજીભાઈ બુચિયા, ડાયા મેઘાભાઈ વણકર ધાણીપાસા વડે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પડમાંથી રોકડા 12,510 કબજે કરાયા હતા. વિગત સાડા સાત વાગ્યે મળી હતી