નડિયાદ: ખેડા જિલ્લા 112ની ટીમે અકસ્માતગ્રસ્ત દંપતીનો સામાન અમદાવાદ જઈ પર કયૉ.
112ની ટીમે અકસ્માતગ્રસ્ત દંપતીનો સામાન અમદાવાદ જઈ પરત કર્યો.ખેડા જિલ્લા જનરક્ષકને નેનપુર ચોકડી ખાતે 27 ઓક્ટોબરની સવારે 09:18 કલાકે એક કોલ પ્રાપ્ત થયો હતો. જેમાં વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં ઇજા પામનાર દર્દીઓને 108 મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યારે ઈજા પામનારનો કિંમતી સામાન 112 દ્વારા મણિનગર ધબકારા પહોંચી સુરક્ષિત રીતે પરત આપ્યો હતો.