જામનગર શહેર: લાલ બંગલા વીજ કચેરી ખાતે 3 ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું
જામનગર પંથકના ખેડૂતો વીજ પ્રશ્ને PGVCL કચેરીએ પહોંચ્યા. ગ્રામ્ય પંથકમાં ખેતીમાં વીજ પૂરવઠો પૂરતો ન મળતા ખેડૂતો પહોંચ્યા PGVCL કચેરીએ.જામનગર પંથકના વાવ બેરાજા, મસીતીયા અને ચાંપા બેરાજા ગામના ખેડૂતો વીજ પ્રશ્ને થયા પરેશાન.