સાવલી: વચ્છેસરથી વેજપુર તરફ જતા રેલવે ફાટક તથા કેનાલ વચ્ચે અજન્યા વાહનની ટકકરે બાઈક સવારનું ઘટના સ્થડે કમકમાટી ભર્યુ મોત
Savli, Vadodara | Aug 11, 2025
ડેસરના વચ્ચેસર થી વેજપુર તરફ જતા રેલ્વે ફાટક તથા કેનાલ વચ્ચે બાલાસિનોર જીલ્લો મહીસાગર ના ગામના વસંતભાઈ બેચરભાઈ વસાવાની...