દાહોદ: દાહોદ જિલ્લાના ગંગારડી PHC દ્વારા ગંગારડી સહિત વિવિધ ગામોમાં "હાઉસ ટુ હાઉસ" સર્વે હાથ ધરાયો.
Dohad, Dahod | Sep 14, 2025 દાહોદ જિલ્લાના ગંગારડી PHC દ્વારા ગંગારડી સહિત વિવિધ ગામોમાં "હાઉસ ટુ હાઉસ" સર્વે હાથ ધરાયો હતો આ અભિયાન દરમ્યાન આરોગ્ય કર્મચારીઓએ ઘરમાં જઈને એન્ટી લાર્વલ પ્રવૃત્તિ, અસંક્રમિત રોગો (NCD) ની કામગીરી, તેમજ આરોગ્ય જાગૃતિ માટેની IEC પ્રવૃત્તિઓ કરવામાં આવી.લોકોને સ્વચ્છતા, રોગપ્રતિકારક પગલાં તથા આરોગ્યની કાળજી વિશે માર્ગદર્શન અપાયું. સાથે જ વિવિધ રોગોના પ્રારંભિક તબક્કામાં તપાસ અને સારવાર અંગે પણ સમજણ અપાઈ.આ રીતે ગંગાર્ડી પી.એચ.સી. દ્વારા સતત આરો