આંકલાવ: આસોદર નજીક અંબાવ ટોલ પાસે થયેલા અકસ્માતમા ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો
Anklav, Anand | Dec 16, 2025 આસોદર નજીક અંબાવ પાસે ટ્રક અને પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિ આગમાં દાઝી જતા મોત નીપજ્યા હતાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.