તારાપુર: પોલીસ મથકના SHE ટીમના કર્મચારીઓએ સિનિયર સિટીઝનના ઘરે જઈ રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી.
Tarapur, Anand | Aug 9, 2025
રક્ષાબંધન પર્વ નિમિત્તે તારાપુર પોલીસ મથકના SHE ટીમના કર્મચારીઓ અને મહિલાઓ તારાપુર પંથકમાં રહેતા સિનિયર સિટીજનના ઘરે...