વિજાપુર: વિજાપુર મોતીપુરા ભાવસોર વિસનગર રોડ ઉપર બમ્પ મૂકવા સોસાયટી ના રહીશો અને વેપારીઓ ની માંગ
#jansamasya
Vijapur, Mahesana | Aug 14, 2025
વિજાપુર મોતીપુરા ભાવસોર વિસનગર રોડ ઉપર આસપાસ ઘણી સોસાયટી ઓ અને દુકાનો આવેલા છે. તેમજ શાળાઓ પણ આવેલી છે. વિસનગર તરફ રોડ...