સુત્રાપાડાના પ્રાચી તીર્થનો આહ્લાદાયક ડ્રોન નજારો સામે આવ્યો,સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી
Veraval City, Gir Somnath | Sep 8, 2025
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થનો અદ્ભુત ડ્રોન નજારો સામે આવ્યો છે.હાલ ચોમાસાની સિઝન હોય જેને પગલે...