સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ (હરિયાલ) GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં લોકપિ્રય કંપનીઓના નામે નકલી રબર ટ્યુબ બનાવવાનું મસમોટું રેકેટ પોલીસે| ઝડપી પાડ્યું છે. 'મેક્સોન રબર ઇન્ડસ્ટ્રીઝ' નામની આ ફેક્ટરીમાં અસલી બ્રાન્ડના નામે નકલી માલ પધરાવી| ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી.!