પરિશ્ચમ ગુજરાત વીજ કંપની લી., રૂરલ સબડીવીઝન, જામનગરના કાર્યક્ષેત્રમા આવતા ચંદ્રાગા ગામના રહીશ અને વીજગ્રાહક ભીખાલાલ પોપટલાલ વસોયાનું ઓઈલમીલના હેતુસરના, વીજજોડાણનું તા. ૦૪-૦૨-૨૦૧૯ના તેમના પુત્ર મનસુખ ભીખાલાલ વસોયાની હાજરીમાં વીજચેકિંગ કરતા સ્થળ ઉપર ગ્રાહક વીજગ્રાહક વધારાના કાળા રંગના વીજવાયરનો ઉપયોગ કરી વીજમીટરમા વીજવપરાશ ન નોંધાય તે રીતે વીજચોરી કરતા હોવાનું માલુમ પડતા સ્થળ ઉપરથી વીજજોડાણ કાપી નાખી મીટર ઉતારી લેવામા આવેલ.