શહેરના અશોક ગાર્ડન નજીકથી શહેર એસોજીએ આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ વધુ એક શખ્સને દેશી તમંચા તેમજ કાર્ટિસ સાથે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ પૂર્વ: અશોક ગાર્ડન નજીકથી વધુ એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપી પાડતી શહેર એસ ઓ જી - Rajkot East News