હિંમતનગર: ટેકની પરીક્ષા ને લઈને ઊભી થયેલી સમસ્યા અંગે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્રપ આવ્યું
સમગ્ર ભારતના દરેક જિલ્લાઓમાં વર્તમાન સમયમાં ટેટ પરીક્ષાને લઈને ઉભી થયેલ સમસ્યા અંગે આવેદનપત્ર આપવાના કાર્યક્રમના ભાગ સ્વરૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા લાખો શિક્ષકોનો અવાજ પ્રધાનમંત્રી સુધી પહોંચાડવામાં આવ્યો.તમામ જિલ્લાઓ તથા મહાનગર એકમ દ્વારા જિલ્લા કલેકટરશ્રીને આવેદન પત્ર સુપ્રત થયું.