પાનવાડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં જળસંગ્રહના ખાડાઓ ખુલ્લા મૂકી દેવામાં આવતા બાળકોના જીવ ઉપર જોખમ
Bhavnagar City, Bhavnagar | Nov 11, 2025
ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની પ્રાથમિક શાળાઓમાં જળસંગ્રહ માટેના ખાડાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ આ ખાડા જેમના તેમ ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે જેના કારણે શાળાએ આવતા બાળકોના જીવનનું જોખમ ટોળાઈ રહ્યું છે જે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષએ પ્રતિક્રિયા આપી.