તળાજા: શહેરમાં પીજીવીસીએલના ધાંધિયા, વારંવાર વીજળી ગુલ થતાં નગરજનો પરેશાન
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ઉનાળાની ભારે ગરમી વચ્ચે પીજીવીસીએલની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાને કારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજરોજ તારીખ 12 મે 2026 ના રોજ બપોરના સમયે પણ શહેરના અનેક વિસ્તારોમાં અચાનક વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. સતત વીજ કાપને કારણે ઘરેલુ કામકાજ, વેપા