માંગરોળ: પીપોદરા ખાતે ફાયરિંગ કરવાના ગુનામાં જિલ્લા પોલીસે ઝડપી પાડેલા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
Mangrol, Surat | Sep 3, 2025
માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે કાપડના વેપારી ઉપર અગાઉ તારીખ 13 મી ના રોજ ફાયરિંગ કરવાના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને...