ઝાલોદ: ઝાલોદમાં હોટલ અને રેસ્ટોરન્ટની તંત્ર દ્વારા સખ્ત અને અચાનક તપાસ
Jhalod, Dahod | Aug 22, 2026 ઝાલોદમાં તંત્ર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોની ગુણવત્તા અને સફાઈ માટે અચાનક તપાસ થઈ. ગેરરીતિ જોવા મળતાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. આ તપાસને લઈ દુકાન સંચાલકોમાં ચિંતાનો માહોલ રહ્યો છે.