પંચમહાલ જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા શહેરાની સરકારી વિનયન કોલેજ અને મોડેલ સ્કૂલ ખાતે બાળકો અને સ્ટાફ સાથે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્ન અટકાવવાના હેતુસર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું,જેમાં બાળકોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત બાળ લગ્ન કરાવનાર તેમજ બાળ લગ્નને પ્રોત્સાહન આપનારને બે વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયા દંડની જો