ભાભર: આંજણા પટેલ કેળવણી મંડળ ભાભર દ્વારા પ્રતિમા અનાવરણ અને સન્માન સમારોહ વિધાનસભા અધ્યક્ષની ઉપસ્થિતિ માં યોજાયો
આંજણા પટેલ કેળવણી મંડળ ભાભર દ્વારા પ્રતિમા અનાવરણ અને સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો શિક્ષણ અને સંસ્કારના મૂલ્યોને વધુ મજબૂત બનાવતા આવા કાર્યક્રમો સમાજને પ્રગતિ તરફ આગળ ધપાવે છે.તેમ સૌ આગેવાનોએ સુર વ્યક્ત કર્યો હતો અને પ્રસંગે આવનાર સો મહેમાનો નું ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરાયુ હતું પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તેમજ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ રાજ્ય મંત્રી સવરૂપજી ઠાકોર સિવાભાઈ ભૂરીયા પૂર્વ ધારાસભ્ય દિયોદર સહિત ઉપસ્થિત