આણંદ એલસીબી પોલીસે બાતમીને આધારે બાકરોલ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની 42 ફીરકી સાથે એક યુવકની ઝડપી પાડ્યો હતો. પેટલાદના ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આણંદ શહેર: બાકરોલ વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીની 42 ફીરકી ઝડપાઈ,પેટલાદના 3 સામે ગુનો નોંધાયો - Anand City News