રિન્યુએબલ એનર્જી પાર્કમાં ₹2.50 લાખના વાયરની ચોરી ખાવડા નજીક આરઈ પાર્કમાં સ્ટર્લિંગ વિલ્સન કંપનીની સોલાર પ્લેટમાંથી ₹2.50 લાખના કોપર વાયર ચોરાયા છે. સિક્યુરિટી સુપરવાઈઝરની ફરિયાદના આધારે ખાવડા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિગતો સાત વાગ્યે મળી હતી