મોડાસા: મોડાસા પાલિકાની ટીમ લીલછા પાસેની ઇન્દ્રાશી નદીમાં કાર સાથે એક યુવક તણાયો હોવાનો કોલ મળતા રેસ્ક્યુ માટે ઘટના સ્થળે પહોચી.
Modasa, Aravallis | Aug 29, 2025
લમોડાસા નગર પાલિકાના ફાયર વિભાગને ભિલોડા તાલુકાના લીલછા પાસેથી પસાર થતી ઇન્દ્રાશી નદીના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં...