તળાજા: તળાજામાં નકલી બિલ અને ઈ-વે બિલ કૌભાંડનો ભાંડો ફૂટ્યો
કૌભાંડનો ભાંડો ફૂટ્યો "શીવ ગ્લોબલ મરીન" પેઢીના નામે ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ, એક સામે ગુનો નોંધાયો તળાજા: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં નકલી બિલ અને દસ્તાવેજો બનાવવાના મામલે તળાજા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પાવઠી ગામે આવેલી "શીવ ગ્લોબલ મરીન" પેઢીના સંચાલક અજયભાઈ પ્રવિણભાઈ ચુડાસમાએ ફરિયાદ નોંધાવી છે કે તેમની પેઢીના નામે રૂ. 1,57,500નું ખરીદી બિલ, પેમેન્ટ લેટરપેડ અને ઈ-વે બિલ ડુપ્લિકેટ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ,