ધાનેરા: RSS દ્વારા માલોતરા ગામે પ્રાથમિક શાળામાં વિજયાદશમીનો પર્વ આવે ઉજવવામાં આવ્યો, જેમાં શસ્ત્ર પૂજન કરાયું.
RSS દ્વારા માલોતરા ગામે આજે પ્રાથમિક શાળામાં વિજયાદશમીનો પર્વ આવે ઉજવવામાં આવ્યો, જેમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો સહિત rss ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ ગામના લોકો પણ હાજર રહ્યા.