સાગબારા: વ્હાઇટ હાઉસ ચંદેરીયા ખાતે બીટીપી ની બેઠક યોજાઈ, આદિવાસી સમાજના મસીહા છોટુભાઈ વસાવા એ માહિતી આપી.
Sagbara, Narmada | Sep 10, 2025
આદિવાસી સમાજના મસીહા તેમજ આદિવાસી સમાજ માટે લડનાર એવા જનનાયક છોટુભાઈ વસાવા ના જણાવ્યા મુજબ તેઓએ આજે મીટીંગ નું આયોજન...