જામનગર શહેર: શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ, નશામુક્તિ તેમજ ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે યોજાશે મેરેથોન
જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ, નશામુક્તિ તેમજ ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે જામનગરમાં યોજાશે મેરેથોન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરાઈ રહ્યું છે મેરેથોનનું આયોજન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે.